પોસ્ટ્સ

سَيِّدُ الاسْتِغْفَارِ اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلٰهَ إِلَّا أَنْتَ... Gujarati: હે અલ્લાહ! તું મારો રબ છે, તારા સિવાય કોઈ ઈલાહ નથી... Urdu: اے اللہ! تو میرا رب ہے، تیرے سوا کوئی معبود نہیں... Hindi: हे अल्लाह! तू मेरा रब है, तेरे सिवा कोई इله नहीं... English: O Allah! You are my Lord, there is no god but You... Hukm (Grading): Sahih (Authentic) Source: Sahih Bukhari, Hadith 6306
સૂરહ ફાતિહા / આયત : ૦૨ / રૂકુ : ૦૧ الرَّحْمَٰنِ الرَّحِيمِ મહેરબાન, نهايت رحم કરનાર. તફસીર અહીં તફસીરનો ભાગ ઉમેરો. તફસીર

બરાબરી નો સહીહ મફહૂમ

ઈસ્લામમાં અધિકાર અને હુકૂકમાં બરાબરી નો મતલબ આ નથી કે દરેકને સરખું મળે,  બલ્કે હુકૂકમાં બરાબરી નો મતલબ આ છે કે જેના માટે જે યોગ્ય અને શ્રેષ્ઠ છે તેને તે મળે, અને આ જ ન્યાય ને પણ પાત્ર છે. ➖➖➖➖➖➖➖➖➖➖ મૌલાના ફૈયાઝ પટેલ (ઘોડી) +265 98026 8559

ઈચ્છાઓ અને જરૂરત પૂર્ણ કરવાની અસલ જગ્યા

 દુનિયા ઈચ્છાઓ પૂરી કરવાની જગ્યા નથી, બલ્કે જરૂરતો પૂરી કરવાની જગ્યા છે. ઈચ્છાઓ પૂરી કરવાની જગ્યા તો જન્નત છે. [મૌલાના ઈબ્રાહિમ સાહબ દેવલા દા.બ.] ➖➖➖➖➖➖➖➖➖➖ મૌલાના ફૈયાઝ પટેલ (ઘોડી) +265 98026 8559

નાસ્તિકતા નો હલ

 દિલમાં આવતા એવા ઘણા સવાલો જે માનસિક રીતે નાસ્તિકતા તરફ હાંકે છે તેના જવાબ નિમ્ન ત્રણ વાતો પૈકી એકમાં જરૂર મળી જશે. ૧) આ દુનિયા કસોટી ના હેઠળ બનાવી છે. ૨) દરેક કામનો અસલ બદલો આખિરતની હમેશાની જીંદગીમાં મળશે. ૩) અલ્લાહ તઆલા એક અદૃશ્ય અસ્તિત્વ છે જે સમય અને જગ્યા થી સ્વતંત્ર છે, જેનુ આ ભૌતિક દૃશ્યમાન દુનિયા ની વસ્તુઓ થી અનુમાન ન લગાવી શકાય. ➖➖➖➖➖➖➖➖➖➖ મૌલાના ફૈયાઝ પટેલ (ઘોડી) +265 98026 8559